ખેતી જ પ્રાથમિકતા – વિશ્વ ગમે કેટલું આધુનિક થવા છતાં ધાન ખેતરમાં જ પાકે છે. જોકે પહેલા ના સમય કરતા હવે ધાન ઝડપી પકવવા અને સારું ઉત્પાદન મેળવવા ટેકનોલોજી સહાય રૂપ બને છે. ત્યારે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા ખેડૂતોને 100% ફાયદો આપે છે.
સોશિયલ મીડિયાને સંગ અમે આઇ ખેડુત ન્યુઝ ( https://darkslategrey-trout-290244.hostingersite.com/ ) ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવ્યું છે. જે પ્લેટફોર્મ ઉપર ખેડૂતોને સચોટ માર્ગદર્શન પ્રોવાઇડ કરવામાં આવશે.
કઈ કઈ માહિતી મળશે?
ખેતીને પ્રાથમિકતા આપી ખેતીને સંલગ્ન માહિતી જેવી કે આજના બજાર ભાવ ,બજારભાવનો સર્વે, નવા પાકની માહિતી, ખેતી બિયારણ ની માહિતી, ખેડૂતો માટેની યોજના, ખેડૂતો માટેના સમાચાર, વરસાદની આગાહી, પૂર્વાનુમાન, આગોતરા એંધાણ સાથે ગુજરાત સરકારના હિતકારી નિર્ણયોની માહિતી આ પ્લેટફોર્મ પર મળશે.
બદલતી ટેકનોલોજી સાથે ખેડૂતોને અપડેટ રાખવા/કરવા ખેતીની સાથે જીવન જરૂરિયાતના લોક ઉપયોગી સમાચારો પણ darkslategrey-trout-290244.hostingersite.com પર આપવામાં આવશે.
અમારી વેબસાઈટ વિશે?
વેબસાઈટોની કોમ્પિટિશનમાં darkslategrey-trout-290244.hostingersite.com વેબસાઈટને યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. ગુજરાતના લોકોને સરળતાથી દરેક કન્ટેન્ટ મળી રહે તેવી રીતે તેમની ડિઝાઇન કરવામાં આવી છે. એટલે કે વેબસાઈટ પર સરળતાથી મેનુબાર અને કેટેગરી મળી જશે.
વાંચવામાં સરળ રહે તેવા લાગણી બદ્ધ શબ્દો
દિવસે ને દિવસે આર્ટિકલ રાઇટર ની સંખ્યા વધી રહી છે. ત્યારે આ શિક્ષણની મર્યાદા વચ્ચે અમે સરળતા થી લખાણ સમજાય જાય તેવા શબ્દોમાં આર્ટીકલ લખી અને આ વેબસાઈટમાં અપલોડ કરતા રહીશું.
ઘણા લોકો લાંબા લાંબા પેરેગ્રાફમાં આર્ટીકલ લખતા હોય તો ઘણા લોકો ટ્રાન્સલેટ કરી આર્ટીકલ અપલોડ કરતા હોય છે, જે વાંચવામાં કંટાળાજનક લાગતા હોય છે, ત્યારે અમે મુદ્દાઓ, હેડિંગ અને સરળ કાઠીયાવાડી શુધ્ધ ભાષામાં શોર્ટ આર્ટિકલ લખી તમારા સુધી પહોંચાડતા રહીશું.
જો તમે ટેકનોલોજીના યુગ માં માહિતીથી ભરપૂર કોઈ એક સારી વેબસાઈટની શોધખોળમાં હોવ તો ચોક્કસપણે અમારી વેબસાઈટની સંપૂર્ણપણે મુલાકાત લ્યો. અમને 100% વિશ્વાસ છે કે એક મુલાકાત પછી તમે અવશ્ય અમારી સાથે શબ્દો દ્વારા લાગણી થી જોડાઈ જશો.
– આભાર









